: નેશનલ સિક્યુરિટી એક્ટ , 1980 વિષે થોડી માહિતી :

     જો NSA હેઠળ કોઈ વ્યકિતિને કોઈપણ કારણ વગર સરકાર દેશની સુરક્ષા માટે 12 મહિના સુધી ડિટેઇન કરી શકે છે. તેમજ વ્યકિત પર આરોપની પુરવણી વગર જ 10 દિવસની કસ્ટડીમાં રાખી શકે છે , NSA હેઠળ ગિરફતાર વ્યકિતને કાનૂની સહાયતા મળે વકીલ મળી શકતો નથી. NSA એ કેન્દ્ર સરકાર , રાજ્ય સરકાર , જિલ્લા અધિકાર , પોલીસ કમિશ્નર પોતાના નક્કી કરેલા એરિયામાં લાગુ કરી શકે છે. NSA હેઠળ ગિરફતાર વ્યક્તિએ આર્ટિકલ 220(1) અને CRPC નું ક્લમ 50નો ઉપયોગ ન કરી શકે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાં પણ NSA હેઠળ ગિરફતાર વ્યક્તિની નોંધણી થતી નથી કારણે કોઈ FIR રજીસ્ટર થતી જ નથી .

Comments

Popular Posts